શ્રી વાસુપૂજ્ય દાદાને સોનાનું હીરાજડિત મુગટ
સોં પ્રથમ ચડાવવા ની ઉછામણી નો અમુલ્ય લાભ ઉત્કૃષ્ટ
ભાવે શ્રીમતી પ્રીતિબેન પ્રફુલભાઈ ભાણજી પાસડ ગામ – શેરડી વાળાએ લીધેલ છે. શ્રી સંઘ તેમની ભૂરી ભૂરી અનુમોદના કરે છે.
લિ – પ્રમુખ - શ્રી દીપકભાઈ ગોસર

--
શ્રી મુલુંડ શ્વેતામ્બર મૂર્તિ પૂજક જૈન સંઘ
૫૪, ઝવેર રોંડ, મુલુંડ (વેસ્ટ), મુંબઈ ૪૦૦ ૦૮૦.
ટેલીફોન
: 022 -
25681170, 25671170
No comments:
Post a Comment