Friday, July 26, 2013

શ્રી મુલુંડ અચલ ગચ્છ સમાજ .

 સમગ્ર મુલુંડ ના અચલ ગચ્છ સમાજ ના ભાઈ બહેનો ની એક સામાન્ય સભા રવિવાર તા-૪/૮/૧૩ ના
સવારના ૧૧ કલાકે વાસુપૂજ્ય દેરાસર મુલુંડ-વેસ્ટ માં રાખવામાં આવી છે.
ચાતુર્માસ અને પયુર્ષણ પર્વ ની ઉજવણી બાબત ચર્ચા વિચારણા કરવામાં આવશે. તો સર્વે ને બહોળી સંખ્યામાં પધારવા વિનંતી.                          
         
                  લી-શ્રી મુલુંડ અચલ ગચ્છ સમાજ .ઝવેર રોડ .મુલુંડ=વેસ્ટ.

Popular Posts

Public Toilets: A P-and-U Rip-off in the City of Gold? A Human Cost to a Civic Crime

https://youtu.be/hu8oBJ5mDl4 Mumbai 21 st August 2025 : The Brihanmumbai Municipal Corporation (BMC) has long held up its public toilet ne...