name param pujya sadhviji shree priyavandanashreeji maharaj saheb
ઉમર (૯૨) તેમના ગુરુ નીર્મલાશ્રીજી મ.સા.,
age (92) name of her guru is param pujya nirmalashreeji maharaj sasheb
યોગદીવાકાર ધર્મસુરીશ્વ્રરજી સમુદાય ના
yogdivakar Dharmsurishvrji samuday ( Group)
દીક્ષા પર્યાય ૭૮ વર્ષ , દીક્ષા પાલીતાણા માં થઇ હતી
diksha period 78 years , diksha at Palitana , Saurashtra, Gujarat
મૂળ ગામ જેતપુર , વીરપુરની બાજુમાં સૌરાષ્ટ્ર,
Birth place Jetpur, near virpur ,Saurashtra
તેમના શિષ્ય ૯ અને પ્રશીશ્ય ૨૧ કુલ ૩૨ શિષ્યા
her shishya 9 and their shishya 21 total shishya 32
છેલ્લું ચોમાસું મલાડ પૂર્વ દેવચંદ નગર
last chomasu (stay at the time of moonsoon) at malad devshand nagar
પાલખી કાલે સવારે ૮ જાન્યુઆરી ૨૦૧૨ સવારે ૧૧ ક્લ્લાકે સર્વોદય દેરાસર થી મુલુંડ ના રાજ માર્ગ થઇ ને મુલુંડ પશ્ચિમ
આર. પી. રોંડ - ડમ્પિંગ રોંડ, સ્મશાન ભૂમિ માં અગ્નીદા આપવામાં આવશે
Palkhi tommorow 8th jan 2012 at 11 am from Sarvoday Upashray hall will go through mulund's imp road and end at R P Road, Dumping Road Junction Cemetery at 1pm