Friday, October 16, 2020

દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન મરણ

 થાનગઢ નિવાસી હાલ અંધેરી સ્વ કાંતાબેન તથા મણીલાલ ગોવિંદજી કોઠારી ના પુત્ર મહાસુખભાઈ તે રમાબેન ના પતી, કંચનબેન અનોપચંદ ગાંધી, સ્વ. સુરેશભાઈ, સુશીલાબેન, ઉમેશભાઈ તથા ગીતાબેન ના ભાઈ, ચિ. અલ્પા, આનંદ તથા શિલ્પા ના પિતા, મોરબીનીવાસી સ્વ. મોહનલાલ પોપટલાલ કોઠારીના જમાઈ તથા ચિ. રોહન, રાહી, અંશી તથા કહાન ના મોટા પપ્પા તા.૧૦/૧૦/૨૦૨૦ શનિવાર ના રોજ અરિહંત શરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થના સભા રાખેલ નથી. ૧૨ નવકાર ગણવા.     

Popular Posts

Shop for Rent – Mulund West (Prime Location)

Location Highlights: Road-facing shop in a newly constructed building In a famous society, right next to Apna Bazar & Maharashtra Se...