Friday, January 24, 2025

પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રીજી ની અંતિમ યાત્રા ની પાલખીનો રૂટ અને ચડાવા ની વિગતો


સમય: 12:30 કલાકે

પાલખી રૂટ: મુલુંડ, મુંબઈ 
→ શ્રી સર્વોદયનગર સંઘ જિનાલય
→ જે.એન. રોડ
→ ગૌશાળા રોડ
→ સેવારામ લલવાની રોડ
→ ઝવેર રોડ
→ પી.કે. રોડ
→ સાંઈ ધામ (દીપમ ગૃહ જિનાલયની પાછળ, મોક્ષ મહલ સામે)

પાલખી ચડાવા માટેના વિશેષ ચડાવા ની યાદી : 

પાલખીમાં પધરાવવાનો: ₹51,51,151

વિલેપન: ₹51,51,151

ગુરુપૂજન: ₹90,90,999

પાલખીમાં સ્વસ્તિક આલેખવાનો: ₹33,33,933

કાંધ માટેના ચડાવા:

આગળ જમણે કાંધ: ₹36,36,936

આગળ ડાબે કાંધ: ₹36,36,936

પાછળ જમણે કાંધ: ₹27,27,927

પાછળ ડાબે કાંધ: ₹63,63,963

અન્ય ચડાવા:

દોણી લઈને ચાલવાનો: ₹25,25,525

ધૂપીયું 1: ₹15,15,515

ધૂપીયું 2: ₹14,14,114

ધૂપીયું 3: ₹14,14,114

ધૂપીયું 4: ₹15,15,115

વર્ષિદાન: ₹28,28,928

ગુલાલ ઉડાડવાનો: ₹21,21,121

અનુકંપા: ₹22,22,222

ચાંદીની લોટી ચડાવા માટેના ચડાવા:

મુખ્ય લોટી: ₹36,36,936

લોટી 1: ₹17,17,117

લોટી 2: ₹17,17,117

લોટી 3: ₹18,18,118

લોટી 4: ₹15,15,115

લોટી 5: ₹15,15,115

લોટી 6: ₹16,16,116

લોટી 7: ₹17,17,117

લોટી 8: ₹17,17,117


અગ્નિસંસ્કાર માટેનો ચડાવો:
₹6,00,03,000 (છ કરોડ ત્રણ હજાર રૂપિયા)

આ કાર્યક્રમ ગચ્છાધિરાજ પ.પૂ.આ.ભ.શ્રીમદ્ વિજય પુણ્યપાલસૂરીશ્વરજી મહારાજાના સમર્થના તથા શ્રમણ-શ્રમણી ભક્તોના સહકારથી ભવ્ય રીતે યોજાશે.

Popular Posts