Sunday, May 7, 2023

પરમ વંદનીય મહંતશ્રી શ્રી ત્રિકમદાસજી મહારાજ ની અલૌકિક વાણીમાં સત્સંગ તથા ભજનાનંદ

આચાર્ય સદગુરુ શ્રી સુંદર સાહેબ મહારાજના વત્સલતાથી પરમ વંદનીય મહંતશ્રી શ્રી ત્રિકમદાસજી મહારાજ ની અલૌકિક વાણીમાં સત્સંગ તથા ભજનાનંદ નો લ્હાવો લેવા અનેક ભક્તો ઉત્સાહભેર લાભ લીધો હતો, સ્તળ મુલુંડ પશ્ચિમ લોહાણા મહાજન વાડી, પવાણી હોલ.

Popular Posts