યુગ પ્રધાન આચાર્ય સમ પુ.પન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખર વિજય જી મ.સા.ના શિષ્ય રત્ન પુ. પન્યાસ પ્રવર શ્રી મેઘદર્શન વિજયજી મ.સા ની નિશ્રામાં
રોજ સવારે ૬-૩૦ થી ૭-૩૦ પ્રવચન,૮-૪૫ થી ૯-૪૫ પ્રવચન ,
દર રવિવારે સવારે ૯ – થી ૧૨-૩૦ સુધી જીવન સણગાર શિબિર ,દર રવિવારે બપોરના ૩-૦૦ થી ૫-૩૦ લક્ષ્ય સેમીનાર ૧૫ થી ૨૪ વર્ષ ના યુવાનો માટે ., રાખવામાં આવ્યા છે.
સકળ સંઘને પધારવા વિનંતી .