દેશભરમાંથી ઊમટતા શ્રદ્ધાળુઓ માટે ઓલ ઈન્ડિયા પત્રકાર એસોસિએશન એ અને બીજા પત્રકાર મિત્રો અને સામાજિક આગ્યવાનો એ આયોજિત કરવામાં આવતા મેળા નું ઉદઘાટન અખીલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ નાં પ્રમુખ અબ્દુલ રાયમા નાં હસ્તે કરવામાં આવ્યું હતું. રીબીન કાપીને મેળાને ખુલો મૂકતા પ્રસંગે અંતિથી વિશેષ મા ઉપ પ્રમુખ આદમ પડિયાર, નખત્રાણા ડી વાય એસપી ડી બી બગોરા, આમદ જત, ડાયરેકટર હજ કમિટી, સૈયદ અશરફ શા, પ્રમુખ કચ્છ કૉંગ્રેસ લઘુમતી, અકબર મુજાવર હાલા, ઉપ પ્રમુખ પત્રકાર એસોસિએશન, જહીર સમેજા તંત્રી કચ્છ ઉજાગર, અલી મામદ સમા તંત્રી કચ્છ ની પુકાર, કુંવરગર ગુસાઈ, કૌશર અલી સૈયદ, મજીદ પઠાણ, મુસ્લિમ યુવા આગેવાન, એચ,એમ, વાઘેલા, PI નખત્રાણા, ઈસ્માઈલ મૂજાવર, સહિત નાં લોકો હાજર રહ્યા હતા.*
*આમદ ભાઈ જત એ જણાવાયું હતું કે હાજીપીર મેળા સમિતિ અને તંત્ર પોલીસ પણ ખડે પગે વ્યસ્થા માં હાજર હોય છે અને હર હંમેશા સાથ સહકાર મળતો રહે એવી અપીલ પણ કરી હતી ચાદર પોષી માં યુનુસ ખત્રી, આકીબ બાયાડ, મુફ્તી મુસ્કુર રેહમાન, કુલ્સુમ બેન સમા, હાજર રહ્યા હતા*