Tuesday, August 25, 2015

mulund -goregao link road accident of ecco and school bus



મુલુંડ તા ૨૪ ઔગસ્ત : સાંજના ૬ વાગે ખીન્ડી પાડા મુલુંડ ગોરેગાંવ લીંક રોડથી એક ઇકો કાર આવી રહી હતી અચાનક તેની ગાડી ની બ્રેક ફેલ થઇ અને ખીન્ડી પાડા નો આ રસ્તો ઢળાન વાળો હોવાથી કાર ને કાબુમાં ન કરી શક્યું તે બુમામુમ કરી રહ્યો હતો બાજુ-બાજુ અને કાર નું સંતુલમ ગુમાવી બેસતા પહેલા તો એક રસ્તામાં ઉભેલી ક્વાલીશ ગાડી ને ઠોકર મારી પછી પછી એક સ્કુલ બસ બાળકોને ઉતારવા ઉભેલી હતી તેને પણ જોરદાર ઠોકર મારતા બુસ ૧૦ ફૂટ પાછાળ ખસેડાઈ ગઈ અને ત્યાં આવેલ બાઈક ગેરેજ અંદ મંડપ ડેકોરેટર ની દુકાનનો મોન્સૂન શેડ તોડી અંદર ઘુસી ગઈ અંદ એક યહા બાઈક પણ બસ ની નીચે ફસાઈ ગયુ હતું. મંડપ ડેકોરેટર વાળા નરેન્દ્ર પ્રજાપતિ અને તેના પાંચ સાથો દરો એ આ અકસ્મા થતાજ તપાસ કરી કોઈને કઈ નુકસાન તો નથી થયું ને પોતાની દુકાન નું નુકસાન જોવાનું છોડી ઇકો કાર માં ફસાયેલા ડ્રાઈવર ને ભાર કાઢ્યો અંદ સ્કુલ બસ માં રહેલા ૩ નાના બાળકો ને પણ પબ્લીકે ભાર કાઢયા તે બાળકોના વાલીઓ પણ ત્યાજ હતા જે બાળકો ને લેવા આવ્યા હતા તે તરત નજીક મજ આવેલ એક પ્રાઇવેટ હોસ્પિટલ માં સારવાર હે તું લઇ ગયા પછી પોલીસ એ તે બાળકોને સુધરી ની હોસ્પિટલ માં ખસેડ્યા હતા અને ઇકો ના ડ્રાઈવર ને પલ સુધરાઈની હોસ્પિટલ માં લઇ ગયા પછી કોલ ૪ લોકો જખમી થયા છે જેમાં ડ્રાઈવર સીરીયેસ છે તેને પછી તેને પરિવાર જનોએ મુલુંડ વેસ્ટ પાંચ રસ્તા પર આવેલ સારથી હોસ્પિટલ માં લઇ ગયા હતા.









Popular Posts