Monday, May 15, 2023

ગુજરાતમાં શિવાજી મહારાજની સામૂહિક પૂજા!

મરાઠી એકતા સમૂહ ગુજરાતમાં દર રવિવારે છત્રપતિ શિવાજી મહારાજની સામૂહિક પૂજા અને આરતીના કાર્યક્રમનું નિયમિત આયોજન કરે છે, ગુજરાત, આમદાવાદ, ભદ્ર, લાલ દરવાજા, વસંત ચોક માં. આ કાર્યક્રમમાં માત્ર મરાઠી જ નહીં પણ ગુજરાતી તેમજ અન્ય ભાશીકો ભાગ લે છે. આ સમયે સ્વતંત્રતાના નાયક વિનાયક દામોદર સાવરકર દ્વારા રચિત છત્રપતિ શિવાજી મહારાજની આરતીનું પઠન કરવામાં આવે છે.

No comments:

Popular Posts

Bappa’s Abode Adorned in Saffron Radiance and Golden Lamps: Tanya Ajit Charndeep Jadhav Creates a Devotional Ambiance at Amarjeet Kaur’s Residence

Special News Report On the auspicious occasion of Ganeshutsav, the 1.5-day 'Gharguti Ganpati' arrived with great enthusiasm, fai...