Friday, July 17, 2015

Bhavya Chaturmas Pravesh at Mulund Zaver road Vasupujya Deraser


મુલુંડની પાવન ભૂમિ પર સાહિત્ય દિવાકર સરળ સ્વાભાવી, રાજસ્થાન-દક્ષિણ દીપક આચાર્ય ભગવંત શ્રી કલાપ્રભસાગરસુરીશ્વરજી મહારાજ સાહેબ આદિઠાણાના ભવ્યાતી ભવ્ય ચાતુર્માસ પ્રવેશ બાબા પદ્યુંમન સિંહ (બીપીએસ) પ્લાઝા થી વાજતે ગાજતે મુલુંડ ના રાજમાર્ગોઉપર ફરી ઝવેર રોડ વાસુપૂજ્ય દેરાસરે આનંદ પૂર્વક સંપન્ન થયો હજારો ભાવિકો ગામો ગામ થી પધાર્યા હતા. પ્રવેશ બાદ પૂજ્ય આચાર્ય ભગવંતે પ્રાસંગિક પ્રવચનમાં શ્રાવક શ્રાવિકા ઓંને ચાતુર્માસ આરાધના માટે પ્રેરણા આપી હતી.
  





No comments:

Popular Posts

Shop for Rent – Mulund West (Prime Location)

Location Highlights: Road-facing shop in a newly constructed building In a famous society, right next to Apna Bazar & Maharashtra Se...