Sunday, November 10, 2013

િત-તંીી, નીચેુંલખાણ આપના પેપરમાં સમાચાર િવભાગમાં છાપવા િવનંતી . ી ુુંડ અચલગછ ન સમાજ-ઝવેરરોડ, ુુંડ વેટ ચાુમાસ પરવતન પ.ુ.સાવીી િવુલુણાી મ.સા.આદ ઠાણા ું ચાુમાસ પરવતન કરાવવાનો લાભ અ.સૌ.નવલબેન ખેરાજ ુર દઢયા ગામ-ગઢસીસા વાળા એ લીધેલ છે. તા-૧૮/૧૧/૧૩ સોમવાર ના સવાર ૬-૪૫ કલાક વાુૂય જનાલય થી િવહાર કર વાુૂય દશન(રાઠોડ ભવન )૭ મ માળે તેઓીના િનવાસ થાને સકલ સંઘ સહ ુયોી પધારશે.તો આ સંગે ુુંડ વાસીઓ બહોળ સંયામાં પધારશો.નવકારશી ની યવથા રાખવામાં આવી છે. ૂયોી નો થમ િવહાર તા-૨૦/૧૧/૧૩ ના સવાર ૬-૦૦ કલાક ચેકનાકા રહશે.ુયોની િવદાય વેળાએ સૌને હાજર રહવા િવનતી . લ- ી ુુંડ અચલગછ ન સમાજ-ઝવેરરોડ,ુુંડ વેટ

Mulund zaver road
Shree mulund achal gach samaj mulund
Chaturmas parivartan

Sunday, November 3, 2013

પ્રકાશ પર્વ મનાવો : મેઘબિંદુ

પ્રકાશ પર્વ મનાવો
 મેઘબિંદુ  

મન હૃદય ઉલ્લાસ ઉમંગે
દીપકનાં અજવાળા સંગે
રંગોળીના વિધવિધ રંગે
જીવનને મહેકાવો
પ્રકાશ પર્વ મનાવો
રાગ દ્વેષ ને વેર ભૂલીને
શ્રધ્ધા પ્રેમની હળીમળીને
શહજ્તાનાં દ્વાર ખોલીને
નવી ચેતના લાવો
પ્રકાશ પર્વ મનાવો
પ્રમાદ આળસ દુર ભગાવી
તિમિર પંથે જ્યોત જગાવી
આતમ દીપ ઉરમાં પ્રગટાવી
આનંદે પર્વ વધવો

પ્રકાશ પર્વ મનાવો

Popular Posts

Maharashtra Gets Its First ‘Always-On Discount’ Retail Destination as Outlet Mall of India Unveiled in Mumbai

Photo credit: Rajesh Dabhade Mumbai, March 31, 2026: In a significant boost to Maharashtra’s retail and lifestyle landscape, Bhu...